આજે તા 23સપ્ટેમ્બરના રોજ સન્ની દેઓલ સ્ટારર ફિલ્મ ચૂપ રિલીઝ થઈ રહી છે ત્યારે ચૂપ ફિલ્મનાં સ્ક્રીનીંગ શો જૉવા સન્ની દેઓલ તેનાં પુત્ર રાજવીર અને કરણ સાથે ગયો હતો. ચૂપ ફિલ્મ નિહાળ્યા બાદ સન્ની દેઓલનો પુત્ર રાજવીર સન્નીને ભેટીને ખુબ રડ્યો હતો તેથી સન્ની પણ લાગણીશીલ બની ગયો હતો. વાસ્તવમાં ચૂપ ફિલ્મમાં પિતા સન્નીનુ કામ જોઈ પુત્ર રાજવીર રડી પડ્યો હતો.આ ફિલ્મ દ્વારા દુલકર સલમાન ડેબ્યુ કરી રહયો છે.