Home Bharuch ચેનલ નર્મદા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ દિનની આગોતરી...

ચેનલ નર્મદા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ દિનની આગોતરી ઉજવણી કરાઇ…

0

Published by : Rana Kajal

ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ચેનલ નર્મદા અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ દિનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત લોકોએ યોગ કર્યાં હતા…આપની પોતાની ચેનલ નર્મદા સ્થાપનાના 25 વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોગ દિનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો ઓર્ડીનેટર ભાવિની બેન ઠક્કરે યોગનું નિર્દશન કર્યુ હતું તેમજ વિવિઘ યોગક્રિયાના ફાયદા જણાવ્યા હતા. આદિ યોગી ગ્રુપના સભ્યોનો પણ નોધપાત્ર સહકાર પ્રાપ્ત થયો હતો. નાનકડા વન્ડર બોય વંશે જુદાજુદા યોગ કરી બતાવી ખુબ ચાહના પ્રાપ્ત કરી હતી. ચેનલ નર્મદાના કર્મચારીઓએ પણ યોગ ક્રિયા કરી હતી. ચેનલ નર્મદાના ચીફ બ્યુરો જીગર દવેએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ આદિ યોગી ગ્રુપના તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version