Home News Update Nation Update ચોમાસા સત્ર સુધીમાં ગુજરાત વિધાનસભા થઈ જશે સંપૂર્ણ ડિજિટલ… અ.. ધ.. ધ...

ચોમાસા સત્ર સુધીમાં ગુજરાત વિધાનસભા થઈ જશે સંપૂર્ણ ડિજિટલ… અ.. ધ.. ધ 80લાખ ટન કાગળની થશે બચત…

0

Published by : Rana Kajal

  • જે અંગે 15 સભ્યોની કમિટિ રચવામાં આવી…

ગુજરાત વિધાન સભા હવે સંપૂર્ણ ડિજિટલ થવા જઇ રહી છે. જૉ બધી કાયૅવાહી આયોજન મુજબ કરવામા આવી તો આગામી ચોમાસુ સત્ર સુધીમા વિધાન સભા ડિજિટલ થઈ જશે તેથી ધારાસભ્યોના ટેબલ પર ટેબ્લેટસ મુકવામાં આવશે. અને સાથેજ ઓનલાઇન પ્રશ્નો પૂછવામાં આવશે અને જવાબ પણ ઓન લાઈન આપવામા આવશે. પરંતું તે અગાઉ દરેક ધારાસભ્યને જરૂરી ટ્રેનીંગ આપવામાં આવશે. ટેબલેટમાં સિક્યોર આઈડી અને પાસવર્ડ આપવામા આવશે. વિધાન સભા ડિજિટલ થતા 80 લાખ ટન કાગળની બચત થશે. તેથી કરોડો રૂપિયાની પણ બચત થશે. વિધાનસભા ડિજિટલ કરવાની યોજના હાલના સ્પીકર શંકર ચોધરીના માર્ગદર્શનમાં અમલમાં મુકાઇ રહીં છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version