Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchજંબુસરથી વડોદરા વચ્ચેના અટકેલા ફોરલેન રસ્તાના કામકાજની શરૂઆત કરાઈ…

જંબુસરથી વડોદરા વચ્ચેના અટકેલા ફોરલેન રસ્તાના કામકાજની શરૂઆત કરાઈ…

Published by : Rana Kajal

વડોદરાથી પાદરા સુધીનો રસ્તો ફોરલેન રસ્તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસરથી પાદરા વચ્ચેના ફોરલેન રસ્તાનું કામકાજ કેટલાક કારણોસર અટકી ગયું હતું. પરંતુ હવે અવરોધો દૂર થતા જંબુસર થી પાદરા વચ્ચેના રસ્તા અંગે ટેન્ડરીંગનું કામ પત્યા બાદ આ રસ્તાનુ કામ આગળ ધપશે… ભરૂચ જિલ્લાના જંબુસર અને પાદરા વચ્ચે દરરોજ મોટી સંખ્યામા લોકો અવરજવર કરે છે તેમજ વાહન વ્યવહાર પણ સતત આ માર્ગ પર રહેતો હોવાના પગલે આ માર્ગને ફોરલેન બનાવવા અંગેની માંગ ઘણા લાંબા સમયથી હતી. આ રસ્તાને ફોરલેન બનાવવા રૂ 145 કરોડ ફાળવવામાં આવ્યા છે . જે અંગે ટેન્ડર નુ કામકાજ પણ કરવામા આવ્યું હતું. પરંતુ જે ટેન્ડરની આ પ્રક્રિયામાં દિવ્ય સિમંદર નામની એજન્સીએ કેટલીક માહિતી ટેન્ડરમાં દર્શાવી ન હતી. તેથી તેને ગેરલાયક ઠેરવી હવે ટેન્ડરનુ કામ આગળ ધપાવી જંબુસર- પાદરા વચ્ચેના ફોરલેન રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!