Home BOLLYWOOD ‘જવાન’માં SRK સાથે દીપિકા ફરી ચમકશે…સેટ પર થી ફોટો થયા વાયરલ…

‘જવાન’માં SRK સાથે દીપિકા ફરી ચમકશે…સેટ પર થી ફોટો થયા વાયરલ…

0

Published by : Vanshika Gor

બોલીવુડ ફિલ્મ પઠાણ સુપર ડુપર સફળતા બાદ શાહરુખ ખાન પોતાની આદમી ફિલ્મ જવાનમાં વ્યસ્ત થઈ ગયો છે હાલના દિવસોમાં જવાન ફિલ્મનું શૂટિંગ જોરોથી ચાલી રહ્યું છે એવામાં જવાન ફિલ્મના સેટ પર થી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની કેટલીક તસવીરો લીક થઈ ગઈ છે જેમાં બંને એક વખત ફરી ખાસ અંદાજમાં જોવા મળશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા આ ફોટોમાં દીપિકા પદુકોણ અને શાહરુખ ખાન જવાન ફિલ્મના ગીત માટેનું શૂટિંગ કરી રહ્યા છે જો કે કયું ગીત અને ફિલ્મ દીપિકાની ભૂમિકા કેટલી લાંબી હશે તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની વાયરલ થઈ રહી તસવીરો લોકોને ખૂબ પસંદ પડી રહી છે જવાનમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત નયન તારા વિજય સેતુપતિ સંજય દત્ત અને સુનિલ ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મ આર્મી બે જૂની થિયેટરમાં રિલીઝ થશે એટલું જ નહીં આ ફિલ્મ હિન્દી તેલુગુ તમિલ મલયાલમ અને કન્નડામાં પણ જોવા મળશે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version