Home Ankleshwar જી.આઈ.ડી.સી.બસ ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

જી.આઈ.ડી.સી.બસ ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

0

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ જી.આઈ.ડી.સી.બસ ડેપોમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો બેગ અને કાપડની થેલીમાં લઇને ઉભો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૪૪ નંગ વિદેશી દારૂની બોટલ અને એક ફોન મળી કુલ ૧૯ હજારથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરતના કામરેજની બસેરા સોસાયટીની ઝુપડપટ્ટીમાં રહેતો બુટલેગર સંદીપકુમાર ચંદ્રભુવન નિષાદને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version