અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપો સામે આવેલ રોશન પાર્ક સોસાયટીના મકાન નંબર-એફ-૧૩માં રહેતા ફિરોઝ દિલાવરખાને પોતાની બોલેરો ગાડી નંબર-જી.જે.૧૬.એ.પી.૪૮૦૪ ગત તારીખ-૫મી ઓગસ્ટના રોજ પોતાના ઘરની બાજુમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ૨.૭૦ લાખથી વધુની ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ગાડી ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.