ટોક્યો ઑલિમ્પિકમાં 65 કિલોવર્ગ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા વડોદરાના મહેમાન બન્યા હતા તેઓએ વડોદરાના નવલખી સ્થિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે હાજરી આપી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી સાથે સાથે ચાલી રહેલા નેશનલ ગેમ્સ અંતર્ગત યુવાનોને વધુ ઉત્સાહથી એ રમત પ્રત્યે જાગૃત થવા માટે આ વાહન કર્યું હતું. બજરંગ પુનિયા સાથે સેલ્ફી અને ફોટોગ્રાફ પડાવવા માટે ખેલૈયાઓએ પડા પડી કરી હતી.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)