Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateડિસ્કો ગીત, સંગીત અને ડાન્સ બાદ હવે ડિસ્કો તેલ ની દુનિયામાં તેજી…...

ડિસ્કો ગીત, સંગીત અને ડાન્સ બાદ હવે ડિસ્કો તેલ ની દુનિયામાં તેજી… એક ટીપુ કેમિકલ આપે સીંગતેલની સોડમ…

Published by : Rana Kajal

હાલ જ્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે ડિસ્કો ગીત, સંગીત, અને ડાન્સ બાદ હવે ડિસ્કો તેલની માંગમાં ખુબ વધારો થયો છે…ડિસ્કો તેલ કોને કહી શકાય તેની વિગત જોતા સીંગતેલ અને કપાસિયા તેલ કરતા પામતેલ સસ્તું છે. તે સાથે સાથે લગ્નની મોસમમાં તેલની માંગ ઉભી થઇ છે ત્યારે તેલિયા માફીયાઓમાં ડિસ્કો બ્રાંડ તેલનું નામ ગુંજતું થયું છે. ડિસ્કો તેલ એટલે સીંગતેલ અને કપાસિયા તેલને મિક્સ કરીને તૈયાર થતું તેલ… અલબત્ત ડિસ્કો તેલની વાસ્તવિકતા હાલતો માત્ર તેલિયા માફીયાઓ જાણે છે અથવા તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અમલદારો જાણે છે…કેમિકલ નુ માત્ર ઍક ટીપુ કોઇ પણ તેલને સીંગતેલ બનાવી શકે છે. હાઇડ્રોકાર્બનથી બનતા એસેન્સનુ માત્ર ઍક ટીપું કોઇપણ તેલને સીંગતેલ બનાવી શકે છે. આવા ભેળસેળયુક્ત તેલની સુગંધ સીંગતેલ જેવીજ હોય છે. પરંતું આ કેમિકલ યુક્ત તેલ માનવીના આંતરડાને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!