Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratતક્ષશિલા અગ્નિકાંડને થયા 4 વર્ષ પૂર્ણ…

તક્ષશિલા અગ્નિકાંડને થયા 4 વર્ષ પૂર્ણ…

Published by : Rana Kajal

હજી કોર્ટ કાર્યવાહી ચાલુ… તમામ આરોપીઓ જેલની બહાર… ફાયર સેફ્ટી પ્રમાણ પત્ર અંગે ભરૂચ જિલ્લામાં અપુરતી સજાગતા… સુરતના તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં અગ્નિ તાંડવ થતા 22 નિર્દોષ બાળકોના મોત નીપજ્યા હતા. આ કરુણ બનાવને ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં હજી કાનૂની કાર્યવાહી પુર્ણ ન થતાં 14 આરોપીઓ પૈકી કોઇને પણ સજા થઈ નથી. અત્રે નોંધવુ રહ્યું કે તક્ષશિલા અગ્નિકાંડ બાદ ભરૂચ જિલ્લા સહીત સમગ્ર રાજયમાં અગ્નિ હોનારતો માટે સજાગતા આવી ગઇ હતી. તેમજ ફાયર અંગેનાં પ્રમાણ પત્ર મેળવવા અંગેનાં નિયમોના કડક અમલના પાલન કરાવવાની શરુઆત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સમય જતાં હવે ફરી એક વાર ફાયર સેફ્ટી અંગેનાં નિયમોના પાલન અંગે ભરૂચ જિલ્લા સહીત રાજ્યમા શિથિલતા આવી ગઇ છે… સુરત તક્ષશિલા કાંડને 4 વર્ષ પુર્ણ થયા છે.આ સમય દરમીયાન ત્રણ જજ બદલાયા છે તે સાથે હજી 258 સાક્ષી પૈકી માત્ર 93 ની ચકાસણી થઈ શકી છે.આ બનાવના 14 આરોપીઓ પર ગુનો પુરવાર થયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security