Published by : Vanshika Gor
રાજ્યમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાની છે. આ પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આજથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે. જો કે જે ઉમેદવારે સંમતિ પત્રક ભર્યા હશે તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત સંમતિ પત્રક નહીં ભરનારને ફી પાછી મળશે નહીં.
ઉમેદવારો આજે બપોરે 1 વાગ્યા બાદ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ ઓજસ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે. ઉમેદવારો આ કોલ લેટર આજથી પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શક્શે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 7મી મેના રોજ લેવાનાર પરીક્ષા માટે 8.65 લાખ ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. તલાટીની પરીક્ષા માટે આજથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.
રાજ્યમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાની છે. આ પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આજથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે. જો કે જે ઉમેદવારે સંમતિ પત્રક ભર્યા હશે તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત સંમતિ પત્રક નહીં ભરનારને ફી પાછી મળશે નહીં.
ઉમેદવારો આજે બપોરે 1 વાગ્યા બાદ રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ ઓજસ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શક્શે. ઉમેદવારો આ કોલ લેટર આજથી પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શક્શે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 7મી મેના રોજ લેવાનાર પરીક્ષા માટે 8.65 લાખ ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે.