Published By : Aarti Machhi

મેષ રાશિફળ
આજે દિવસ સામાન્ય રહેશે, નોકરીયાત વર્ગને નોકરીમાં સન્માન મળશે અને અધિકારીઓ તમારાંથી પ્રસન્ન રહેશે. ભાગીદારીના વેપારમાં લાભ મળશે. પત્નીના સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવી શકે છે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો.


મિથુન રાશિફળ
આજે કાર્યક્ષમતા અને તમારી મહેનતના આધારે પરિવારમાં માન સન્માનમાં વધારો થશે. કોઇ સામાજિક સંસ્થા સાથે જોડાવાથી માનસિક શાંતિ મળશે અને ફાયદો પણ થશે. જમીન સંબંધિત કોઇ લેવડ-દેવડ કરી શકો છો. આજે ભાગ્ય 63 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

કર્ક રાશિફળ
નવા કામકાજની શરૂઆત માટે દિવસ સારો નથી. વેપાર ક્ષેત્રમાં કોઇ નવા કાર્યની શરૂઆતથી નુકસાન થવાના યોગ બની રહ્યા છે. વાણી પર નિયંત્રણ રાખો નહીં તો વાદ વિવાદ વધી શકે છે. પત્નીના સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવી શકે છે. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

સિંહ રાશિફળ
આજે સ્વાસ્થ્યનું પુરતું ધ્યાન રાખો અને માનસિક તણાવથી દૂર રહો. જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે, તેથી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખો. સામાન્ય સ્વાસ્થ્ય પરેશાનીમાં પણ ડોક્ટરની સલાહ લો. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.


તુલા રાશિફળ
આજે જમીન કે સંપત્તિ સંબંધિત કોર્ટ કેસમાં તમારી જીત થઇ શકે છે, ઉપરાંત ધન લાભ થવાના યોગ પણ બની રહ્યા છે. આસપડોશ કે પરિવારમાં કોઇ વિવાદનો ઉકેલ વડીલોની મદદથી આવી શકે છે. નવા વ્યવસાયની શરૂઆત માટે દિવસ ઉત્તમ છે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો.

વૃશ્વિક રાશિફળ
આજે દિવસ પરેશાનીભર્યો રહી શકે છે, તમારાં મનની વાતને લઇ ચિંતિત રહેશો. ગંભીર બીમારીના કારણે શારિરીક કમજોરીનો અનુભવ થઇ શકે છે. કોઇ અંગત સંબંધી તરફથી દુઃખદ સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવી દો.

ધન રાશિફળ
આજે કોઇ અજાણ્યો ડર મનમાં રહી શકે છે. પ્રાણાયામ કે મેડિટેશનથી માનસિક શાંતિ મળશે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે, વાણી પર નિયંત્રણ રાખો. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે કાળા શ્વાનને અંતિમ રોટલી ખવરાવો.

મકર રાશિફળ
નવા વ્યવસાયની શરૂઆત માટે યાત્રા કરવી પડી શકે છે, જેમાં આર્થિક દ્રષ્ટીએ લાભ મળી શકે છે અને પ્રગતિના નવા માર્ગો ખૂલશે. માતા પિતા અને ભાઇ બહેનનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે ભાગ્ય 70 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવરાવો

કુંભ રાશિફળ
આજે દિવસ ઉત્તમ રહેશે. વેપારમાં અચાનક ધનલાભ થશે, જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધાર જણાશે જેથી મન પ્રસન્ન રહેશે. પરિવારમાં લાંબા સમયથી કોઇ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો આજે ઉકેલ આવશે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો.

મીન રાશિફળ
આજનો દિવસ તમારા માટે વ્યવહારમાં સ્પષ્ટતા જાળવવાનો છે. તમે વ્યવસાયિક યોજનાઓથી સારો નફો મેળવવામાં સફળ થશો. નવી જમીન કે મકાન વગેરે ખરીદવાના તમારા કામમાં ઝડપ આવી શકે છે. તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ થોડો સમય ફાળવવો પડશે, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. નેતૃત્વ ક્ષમતા પ્રબળ રહેશે. તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર ટીમ વર્ક સાથે કામ કરશો તો સારી સફળતા મળશે.