Saturday, July 5, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHoroscopeતારીખ 05 જુલાઈ 2025નું રાશિફળ

તારીખ 05 જુલાઈ 2025નું રાશિફળ

Published By : Aarti Machhi

મેષ રાશિફળ

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષે-મોસાળપક્ષે કામ રહે.

વૃષભ રાશિફળ

આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય

મિથુન રાશિફળ

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ રહે.

કર્ક રાશિફળ

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

સિંહ રાશિફળ

આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય.

કન્યા રાશિફળ

આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામકાજમાં સરળતા રહે.

તુલા રાશિફળ

આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે ચિંતા-ખર્ચ જણાય.

વૃશ્વિક રાશિફળ

આપના કાર્યની કદર-પ્રશંસા થાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

ધન રાશિફળ

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમમાં વધારો થાય.

મકર રાશિફળ

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય.

કુંભ રાશિફળ

આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં અડચણ રહે.


મીન રાશિફળ

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!