Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeVadodaraદિવાળી પહેલા વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના દરોડા...

દિવાળી પહેલા વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગના દરોડા…

  • મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ
  • શંકાસ્પદ સ્થળોએથી નમૂનાઓ લઇ ટેસ્ટિંગ માટે મોકલાયા

દિવાળીના તહેવારો શરુ થવા જઈ રહયા છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને નમૂનાઓ લેવાયા હતા.

દિવાળીના તહેવારોમાં અને ફરસાણની દુકાનોમાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને વિવિધ દુકાનોમાં મીઠાઈ તેમજ ફરસાણની ચકાસણી કરી હતી. દિવાળીમાં લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ વસ્તુઓ મળી શકે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને જ્યાં શંકાસ્પદ લાગ્યું ત્યાંથી નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે પણ મોકલી આપવામાં આવ્યા હતા.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!