વિશ્વની સોથી લાંબી અને જીવિત યુવતી તુર્કીની રૂમેસા ગેલગી છે. જેની ઉંચાઈ 7ફૂટ 7ઈંચ છે 25 વર્ષની યુવતી ત્રણ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. જેમાં સૌથી ઉંચી જીવિત યુવતી, સૌથી લાંબી આંગળી ધરાવતી યુવતી અને સૌથી લાંબી પીઠ ધરાવતી યુવતી આ ત્રણ વર્લ્ડ રેકોર્ડ આ યુવતી ધરાવે છે. આ યુવતી આટલી લાંબી થવાનુ કારણ તેની માંદગી છે. તે જીનેટિક ડીસ ઓર્ડર સિન્ડ્રોમ નામની બીમારીથી પિડાઈ રહી છે અત્રે નોંધવું રહ્યું કે ભારતનો ધ ગ્રેટ ખલી… દલીપ સિંહ રાણાની ઉંચાઈ 7ફૂટ 1ઈંચ છે. અને આ યુવતી તેના કરતાં 6 ઇંચ ઉંચી છે.
દુનિયાની સોથી લાંબી યુવતી અને તેનાં વર્લ્ડ રેકોર્ડ…
RELATED ARTICLES