Published by : Rana Kajal
- બીજી બાજુ વર્ષ 2022-2 3માં રૂ 500 ની નકલી ચલણી નોટમાં 14.4ટકા નો વધારો નોંધાયો…
દેશના બજારમાં સૌથી વધુ રૂ 500 ની ચલણી નોટ ફરી રહી છે તો બીજા ક્રમે રૂ 10 ની ચલણી નોટ ફરી રહી છે. તે સાથે નોંધવું રહ્યું કે રૂ 500 ની બોગસ નોટો મા પણ 14.4 ટકા નો વધારો નોંધાયો છે..
માર્ચ 23ની પરિસ્થિતિ મુજબ રૂ 500ના દરની ચલણી નોટ કુલ ચલણી નોટોના રૂ 37.9 ટકા જ્યારે રૂ 10 ની નોટ 19.2 ટકા થાય છે… તે સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે રૂ 500 ની નકલી ચલણી નોટ માં 14.4 ટકા નો વધારો જણાયો છે