Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEducationદેશમાંથી વર્ષ 2022 માં 7.5 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા...

દેશમાંથી વર્ષ 2022 માં 7.5 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા…

Published By : Patel Shital

  • શહેરો થી વધુ નાના ગામડાઓ અને નગરોના વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે…

દેશના વધુને વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જઈ રહ્યા છે. વર્ષ 2022 માં સૌથી વધુ 7.5 લાખ વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા..

ભારતનાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમેરિકા અને કેનેડા ગયા હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સૌથી વધુ નોંધપાત્ર બાબત એ પણ છે કે દેશના મોટા નગરો કરતા મોટા ગામો અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે. એક તારણ મુજબ ભારત દેશના 4.65 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં, 1.83 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં, 1.64 લાખ વિદ્યાર્થીઓ યુએઈમાં આશરે 1 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અને આશરે 65 હજાર વિદ્યાર્થીઓ સાઉદી અરેબિયામાં અભ્યાસ કરી રહ્યા છે.

વધુને વધુ ભારતના વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે તે માટે મુખ્ય બે કારણો જણાયા છે પ્રથમ તો સારી અને નામાંકિત કોલેજોમાં પ્રવેશ નહી મળતા વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે. તે સાથે ઘણા ક્ષેત્રોમાં ભારત કરતા અન્ય દેશોમાં વધુ તકો છે એટલે પણ વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!