Wednesday, April 8, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદેશમાં "ટાઈગર અભી જિંદા હૈ"...દેશમાં 53 ટાઈગર રિઝર્વમાં વાઘની સંખ્યા વધીને 3167...

દેશમાં “ટાઈગર અભી જિંદા હૈ”…દેશમાં 53 ટાઈગર રિઝર્વમાં વાઘની સંખ્યા વધીને 3167 થઈ: પીએમ મોદી…

Published By : Parul Patel

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વધેલ સંખ્યાની જાહેરાત કરી…
  • આ પ્રસંગે એક સિક્કો પણ જાહેર કર્યો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઘનો નવો આંકડો જાહેર કર્યો છે. આ નવા આંકડા મુજબ વર્ષ 2022માં દેશમાં વાઘની સંખ્યા વધીને 3167 થઈ ગઈ છે. અગાઉ આ આંકડો 2967 હતો. આમ, દેશમાં વાઘની સંખ્યામાં 200નો વધારો થયો છે. પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ (IBCA)ની શરૂઆત કરી. વડાપ્રધાને આ પ્રસંગે એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. જે નોધપાત્ર બાબત છે એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security