Home Sports ધોનીએ ટેનિસ ટૂર્નામેન્ટમાં જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યો…

ધોનીએ ટેનિસ ટૂર્નામેન્ટમાં જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યો…

0

Published by : Rana Kajal

રાંચીમાં આયોજીત JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં ધોનીએ પ્રથમ મેચ 8 નવેમ્બરના રોજ રમી હતી. આ પ્રથમ મેચમાં ધોનીએ જીત મેળવી છે. MS Dhoni તેના હોમટાઉન રાંચીમાં છે અને એક ટેનિસ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. ધોનીના ચાહકો માટે સારી વાત એ છે કે, તેમણે ક્રિકેટની જેમ પોતાની ગાડી જીતની સાથે આગળ વધારી છે. ભારતીય ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાંચીમાં ચાલી રહેલ JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે.ધોનીને આ ટૂર્નામેન્ટની સિંગ્લ નહિ પરંતુ ડબલ્સની ઈવેન્ટમાં ભાગ લીધો છે. ડબલ્સ ઈવેન્ટમાં ધોનીનો પાર્ટનર સુમિત કુમાર બજાજ હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version