Published By:-Bhavika Sasiya
બે પૈકી એક બાળકે વિડિયો ઉતાર્યો હતો જે કોર્ટમા રજૂ કરાયો હતો..
આ કળીયુગના દિવસોમા ન થવી જોઇએ તેવી તમામ ઘટનાઓ બની રહી છે જે ઉંમરે માનવીએ મોહમાયા નો ત્યાગ કરી બંદગી નો માર્ગ અપનાવવો જોઈએ ત્યારે 83 વર્ષના વૃધ્ધે બે બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું..
આ અત્યંત વિકૃત ભરેલ માનસિકતા ભરેલ ઈસમ જેનું નામ અકબર એહમદ કાદરી છે ધોરાજીના આ વૃધ્ધે લેઝર લાઈટ આપવાના બહાને બાળકોને ઘરે બોલાવ્યા હતા. અને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જૉકે બે પૈકીના એક બાળકે અત્યંત સિફત પૂર્વક ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો જે કોર્ટમા રજૂ કરવામાં આવતાં કળિયુગી વૃદ્ધ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.