Published by : Rana Kajal
- મરીન સાયન્ટિસ્ટ મહત્વનું સંશોધન…
તાજેતરમાં સમુદ્રના પેટાળનું આધુનિક ઉપકરણોની અને ઉપગ્રહની મદદથી સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જણાયું કે સમુદ્રના પેટાળમાં 19 હજાર જ્વાળામુખી તેમજ નાના મોટા પર્વતો પણ આવેલા છે આ સંશોધન અંગે વિગતે જોતા અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીની મરીન એટલેકે દરીયા સાથે સંકળાયેલ ટીમ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન અંગે વિવિઘ આધુનિક ઉપકરણો અને ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આમતો પૃથ્વી પર 70 ટકા પાણી છે તેમ છતાં આ પાણી એટલેકે સમુદ્ર ના પેટાળમાં હજારો પ્રજાતિના જળચરો, નાના મોટાં પહાડો અને 19 જેટલા જ્વાળા મુખી પણ આવેલા છે.




