Published by : Rana Kajal
ઘણા લોકોને અભિમાન પણ થયુ કે પોર્ન સ્ટાર આપણને ઓળખે તો છે.કંઈ કેટલાય ડોલર ઉડાવી દીધા…સમાજમાં પોર્ન સાથે સામે આવવામાં સમાજમાં સનમાન ભરેલ સ્થાન ધરાવનારા સંકોચ અનુભવતા હોય છે.પરંતું ખાનગીમા આવાજ દભી પુરુષો પોર્ન સ્ટાર સાથે પોતાનો સંબંધ હોવા અંગે ઍક ખાસ લાગણી અનુભવી રહ્યા છે.
આજ લાગણીનો લાબ કેટલાક તત્વોએ ઉઠાવી ડોલર ખંખેરવાનુ કોભાંડ ઍક દાયકાથી શરૂ કર્યુ છે….એક દાયકા કરતાં પણ વધુ સમયથી, ભૂતપૂર્વ પોર્ન સ્ટારના ફોટાઓ નો ઉપયોગ કરી કેટલીક ટેકનિક વાપરી લોકો પાસેથી હજારો ડોલર પડાવી લેવા માટે છેતરપિંડી કરવામાં આવી હતી. અજાણતામાં આટલા બધા લોકોના રોમેન્ટિક છેતરપિંડીનો ભોગ બનવું કેવું લાગે છે? પોર્ન સ્ટારનુ કાલ્પનિક નામ આપ્યું છે વેનેસા….પોર્ન સ્ટાર વેનેસાને દરરોજ અલગ-અલગ પુરૂષો તરફથી ઘણા આવા સંદેશા મળે છે તેઓ પુછી રહ્યાં છે કે તેઓ વેનેસા માટે શું કરી શકે….આ પુરુષોને લાગે છે કે તેઓ વેનેસા સાથે સંબંધ ધરાવે છે.આમાંના કેટલાક પુરુષોને ગર્વ પણ છે કે વેનેસા પોતાને તેની પત્ની માને છે. તો બીજી બાજુ આવા સંદેશાઓ આવતા ઘણા પુરુષો ગુસ્સે છે અને કંઈક અંશે મૂંઝવણમાં છે, માંગણી કરે છે કે વેનેસા પૈસા પરત કરે. આમ પોર્ન સ્ટારના ફોટા એટલેકે તસવીરોએ પણ કાલ્પનિક દુનીયા ઉભી કરી છે