Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentફિલ્મ ‘દ્રશ્યમ 2’ની કમાણી પ્રથમ સપ્તાહના અંતે 60 કરોડને પાર...

ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની કમાણી પ્રથમ સપ્તાહના અંતે 60 કરોડને પાર…

Published by : Rana Kajal

અજય દેવગન, અક્ષય ખન્ના, તબ્બુ અને શ્રિયા સરન જેવા અનુભવી કલાકારોથી સજ્જ ફિલ્મ ‘દ્રશ્યમ 2‘ એ પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ જોરદાર કમાણી કરી લીધી છે. તેની કમાણીની સ્પીડને જોતા એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે દ્રશ્યમ 2ના બોક્સ ઓફિસ કલેક્શનની જાણકારી આપી છે. તેના મુજબ ફિલ્મે ભારતમાં પ્રથમ 3 દિવસમાં 64.14 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે.

આ ફિલ્મેને 15.38 કરોડ રુપિયાનું સારું ઓપનિગ મળ્યું હતુ, સમીક્ષકોના વખાણ અને દર્શકોના સારા રિસ્પોન્સની અસર એ છે કે, આ આગામી દિવસે એટલે કે, શનિવારના રોજ 21.59 કરોડ રુપિયા કમાય લીધા છે. રવિવારના રોજ ફિલ્મની કમાણીમાં વધારો થયો જેણે 27.17 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security