અંકલેશ્વરની બચપન સ્કૂલના વિદ્યાર્થીઓએ જી.આઇ.ડી.સી પોલીસ મથકના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરી હતી. આજરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથક ખાતે બચપન સ્કૂલના વિદ્યાર્થીઓએ રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરી હતી.
વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોના હાથ ઉપર રક્ષા રૂપી રાખડી બાંધી તેઓના લાંબા આયુષ્ય માટે કામના કરી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરી હતી.