Home International બિપરજોય વાવાઝોડાની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને લીઘી તસવીર… દેશના વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે...

બિપરજોય વાવાઝોડાની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને લીઘી તસવીર… દેશના વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી….

0

Published by : Rana Kajal

બિપર જોય વાવાઝોડાની ઇન્ટર નેશનલ સ્પેસ સ્ટેશને તસવીર લીઘી હતી. જે તસવીર વાયરલ થઈ હતી સંયુક્ત આરબ અમીરાત યુ.એ.આઇ. ના અવકાશ યાત્રી સુલતાન અને નેયાદીએ લીધેલ બીપોર જોય વાવાઝોડાની તસવીર વાયરલ થઈ હતી. દેશના 8 જેટલા રાજ્યોમાં બીપોરજોય વાવાઝોડા ના પગલે ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામા આવી છે તા 17 સુઘી દેશના મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, અંદામાન નિકોબાર દ્વીપ , હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભારે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version