Published By : Parul Patel
દુનિયાનો એક માત્ર એવો બાર જ્યાં બુટ આપીને બીયરની બોટલ મેળવી શકાય છે…
બિયર બારમાં, પૈસા નહી પરંતું બુટ ચપ્પલ આપીને મળે બિયર. બેલ્જિયમમાં લોકો બીયર ખરીદવા માટે પૈસાને બદલે જૂતા આપી શકે છે. આ બારમાં જૂતાને બદલે બિયર પી શકો છો, બેલ્જિયમની આ જગ્યા ખરેખર રસપ્રદ છે અને અહીં ગુડ નાઈટ લાઈફ જોવા મળશે, અહીં પબ અને નાઈટ લાઈફ જીવવાનો મોકો મળે છે, બાર ક્લબના માલિકો બીયર પીનારા લોકોથી પરેશાન નથી, પરંતુ બિયરની ચોરીથી ચિંતિત છે. જેના કારણે અહીં લોકો માટે એક સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેમકે બેલ્જિયમના લોકો બાર પબમાં આવે છે અને બિયર પીતી વખતે ચશ્મા લઈને ચાલ્યા જાય છે તેથી પબના માલિકો કંટાળી ગયા છે આવી ચોરી અટકાવવા ચશ્માની સલામતી માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમકે અહીં બિયરને બદલે શૂઝ જમા કરાવવા પડશે અને ગ્રાહક ફરીથી બિયર પી શકે છે.