Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરુચ જિલ્લામાં વરસાદનો આંશિક વિરામ...

ભરુચ જિલ્લામાં વરસાદનો આંશિક વિરામ…

  • નર્મદા નદી ની ગોલ્ડન બ્રિજ ખાતે સવારે 8 કલાકે 18.05 ફૂટ સપાટી…

ભરૂચ જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો હોય તેમ તા 18 સપ્ટેમ્બરના સવારે 6 કલાકથી તા 19 સપ્ટેમ્બર સવારના 6 વાગ્યા સુઘીના 24 કલાક દરમિયાન જિલ્લામા માત્ર ભરૂચ તાલુકામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો. જયારે ભરૂચ નજીકના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી આજે સવારે 4 કલાકે 19.36 જ્યારે સવારે 6 કલાકે 19.02 અને સવારે 8 કલાકે..18.05… ફૂટ નોંધાઈ હતી. નર્મદા નદીની ગોલ્ડન બ્રીજ ખાતેની એલર્ટ સપાટી 22 ફૂટ જયારે ભયજનક સપાટી 24 ફૂટની છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!