આજરોજ સાંજના સમયે એક કાર ચાલક ભરુચ નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કેબલ બ્રિજ પર ચાલક પહોંચતા જ ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાં ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો.જે બાદ ગાડીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે જવાળાની મુખમાં આવી જતાં તે બળીને ખાક થઈ ગઈ હતી.આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
https://x.com/channelnarmada/status/1818254667031400719?t=geLsRtNawtBabnQbvJEjkg&s=19