Published By:-Bhavika Sasiya
- એક માસૂમ બાળાને હવસખોરની ચુંગાલ માંથી બચાવી…
ઘણાં ગુનાઓ એવા હોય છે કે જે ગુનાઓ જો થતા રહેશે. તો આપણે શું…? ના ધોરણો ભૂલી સજાગ નાગરીકની ભુમિકા બજવે તો ગુનો બનતો અટકી શકે છે. આવો જ ઍક બનાવ હાલ બન્યો હતો. જેમા કેટલાક લોકોની સજાગતા ના પગલે માસૂમ બાળાને હવસખોરોની ચુંગાલમાંથી બચાવી લેવામાં આવી હતી..
એક ગામ પાસે એક શ્રમજીવી પરિવારના ઝૂપડપટ્ટીમાં વસવાટ કરે છે.આ પરિવારની એક માસૂમ બાળાને ટામેટા વેચતા ઍક પર પ્રંતિયે રૂ.5 ની લાલચ આપી બાળાને એકાંત માં લઈ જતો હતો. તેજ વખતે ત્યાંથી પસાર થતા કનકસિંહ રણા અને અન્ય વ્યક્તિઓને શંકા જતા તેમણે પર પ્રાંતીયને પડકાર્યો હતો.. તેણે પણ ગુનો કબૂલ કર્યો હતો. તેને નબીપુર પોલીસને સોંપતા પર પ્રાંતીય નરાધમનુ નામ સત્યવીર કેવટ ઉ. વ.20 રહે. ઉત્તર પ્રદેશ જણાયું હતું.