ભરૂચ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર દ્વારા શ્રી સિંદુરિયા હનુમાનજીના નૂતન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સોમવારે નવગ્રહના મંદિરનું કરાઈ રહેલા નિર્માણમાં ભૂમિપૂજન અર્થે શ્રી સત્યનારાયણ દેવની કથા કરવામાં આવી

જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી શ્રવણ, કીર્તન, પુરજન, દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો.