Home Bharuch ભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન...

ભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન રેલીનું આયોજન કરાયું

0

Published By : Aarti Machhi

કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા.જે ઘટનાને વખોડી કાઢી ભરૂચના જે.પી.કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતા દુષ્કર્મ-હત્યાની ઘટનાને લઈ શ્રદ્ધાંજલી તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આચાર્ય ડૉ.એન.બી.પટેલ તેમજ અઘ્યાપકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-16-at-15.49.38.mp4

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version