Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચના GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયો 14 મો સ્પેશ્યલ...

ભરૂચના GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયો 14 મો સ્પેશ્યલ ઓલોમ્પિક્સ…

Published by : Anu Shukla

  • ભરૂચના GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયો 14 મો સ્પેશ્યલ ઓલોમ્પિક્સ

ભરૂચની કલરવ સંસ્થા અને ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટે જિલ્લાકક્ષાનો 14 મો સ્પેશ્યલ ઓલોમ્પિક્સ યોજાયો હતો.

જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેકક્ષ ખાતે વિશેષ બાળકો માટેના ખાસ રમતોત્સવને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, LNG પેટ્રોનેટના એક્ઝિક્યુટિવ ડિરેકટર એસ.બી.સિંઘે મશાલ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. કલરવ, ત્રાલસા, શૈશવ ગ્રુપ, મમતા ગ્રુપના વિશેષ 270 બાળકોએ વિવિધ દોડ, કુદ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ સહિતની રમતમાં ભાગ લીધો હતો. તમામ બાળકોને રીટર્ન ગિફ્ટ સાથે વિજેતા બાળકોને મેડલનું વિતરણ LNG ના VP સંજય કુમારના હસ્તે અપાઈ હતી. રમતોત્સવ સાથે આ વિશેષ બાળકોએ વન ડે પિકનીકની મજા પણ માણી હતી. કલરવ સંસ્થાના ટ્રસ્ટી નિલાબેન મોદીએ સ્પોન્સરનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ, ઇન્ચાર્જ શિક્ષણાધિકારી દિવ્યેશ પરમાર, સામાજિક ન્યાય અધિકારીતા અધિકારી એ.વાય.મંડોરી સહિતના મહાનુભવોએ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!