Home Bharuch ભરૂચ જિલ્લામાં વરસાદે લીધેલ આંશિક વિરામ….

ભરૂચ જિલ્લામાં વરસાદે લીધેલ આંશિક વિરામ….

0
  • 24ક્લાક દરમિયાન સરેરાશ 1.6મીમી વરસાદ નોંધાયો…

ઘણા લાંબા સમય બાદ વરસાદે ભરૂચ જિલ્લામાં વિરામ લિધો હતો. આજે તા 17 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 ક્લાક દરમિયાન જિલ્લામાં સરેરાશ માત્ર 1.6 મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં પણ ઝઘડિયા, નેત્રંગ, વાલિયા અને વાગરા તાલુકામાં ઝરમર વરસાદ ને બાદ કરતાં નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો. જ્યારે અંક્લેશ્વર તાલુકામા 2 મીમી, આમોદ તાલુકામા 2 મીમી, જંબુસર તાલુકામાં 6 મિમી અને ભરૂચ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લામાં 24 ક્લાક દરમિયાન માત્ર 15 મીમી વરસાદ વરસ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version