Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન સરેરાશ 8.1 મીમી વરસાદ વરસ્યો… વાલિયા...

ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન સરેરાશ 8.1 મીમી વરસાદ વરસ્યો… વાલિયા તાલુકામાં 1 ઇંચ વરસાદ…

Published By:-Bhavika Sasiya

ભરૂચ જિલ્લામાં આજે તા 16 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં સવારે 6 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન સરેરાશ 8.1 મીમી વરસાદ વરસ્યો હતો.
વધુ વિગતે જોતા અંકલેશ્વર તાલુકામાં 6 મીમી, આમોદ તાલુકામાં 3 મીમી, જંબુસર તાલુકામાં 5 મીમી, ઝઘડિયા તાલુકામાં 10 મીમી, નેત્રંગ તાલુકામાં 9 મીમી, ભરૂચ તાલુકામાં 13 મીમી, વાગરા તાલુકામાં 4 મીમી વાલિયા તાલુકામાં 23 મીમી મળી કુલ 73મીમી વરસાદ વરસ્યો હતો હાંસોટ તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. હવામાન ખાતા દ્વારા આવનારા 48 કલાક દરમિયાન જિલ્લામાં સામાન્ય વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!