Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરીનો પ્રારંભ...

ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરીનો પ્રારંભ…

Published By : Patel Shital

  • 27 જેટલી કાંસોની સાફ-સફાઈ કરાશે…

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વિવિધ વરસાદી પાણીના નિકાલની કાંસની પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે

ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે. જેના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની નાની મોટી 27 જેટલી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી છે. ભરૂચના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આયોજનબધ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે એ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા વરસાદી કાંસોની સાફ-સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે ત્યારે આયોજન પૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!