Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારતની વસ્તી વધી પરંતુ માથાદીઠ આવક વધે તે પણ જરૂરી... ભારતનો વસ્તીના...

ભારતની વસ્તી વધી પરંતુ માથાદીઠ આવક વધે તે પણ જરૂરી… ભારતનો વસ્તીના ધોરણે નંબર વન પરંતુ માથાદીઠ આવકમાં લગભગ છેલ્લો નંબર…

Published by : Rana Kajal

ભારત દેશ દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. પરંતુ માથાદીઠ આવકમાં ભારતનો નંબર 142 મો છે. ભારતે આર્થિક વિકાસ કરવો હશે તો સ્વાભાવિક રીતે માથાદીઠ આવકમાં વધારો કરવો પડશે. માથાદીઠ આવકમાં ભૂટાન, અંકોલા, વનાતુ જેવા અત્યંત ગરીબ આફ્રિકન દેશો કરતા પણ ભારતની માથાદીઠ આવક ઓછી છે. જૉકે હાલ વિશ્વની ટોપ પાંચ ઈકોનોમિ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. પરંતુ માથાદીઠ આવક નહીં વધે ત્યાં સુઘી દેશનો વાસ્તવિક આર્થિક વિકાસ શક્ય નથી. અમેરિકાની માથાદીઠ આવક 80035 ડોલર છે. જ્યારે ભારતની માથાદીઠ આવક 2601 ડોલર છે. જ્યારે ચીનની માથાદીઠ આવક 13 હજાર ડોલર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!