Home News Update Nation Update મનીષ સીસોદીયા pm મોદીને પત્ર લખીને કહ્યું કે વડાપ્રધાનનું શિક્ષિત હોવું દેશ...

મનીષ સીસોદીયા pm મોદીને પત્ર લખીને કહ્યું કે વડાપ્રધાનનું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક…

0

Published by : Vanshika Gor

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પીએમ મોદી પર નિશાનો સાધતા જેલમાંથી એક પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખાતરનાખ છે સિસોદિયાએ આરોપ લગાવ્યો કે પીએમ મોદીનું શિક્ષણનું મહત્વ નથી સમજતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની દેશભરમાં 60,000 શાળાઓ બંધ કરી દીધી છે.

સિસોદિયાએ કહ્યું કે દેશની પ્રગતિ માટે વડાપ્રધાનનું શિક્ષિત હોવું જરૂરી છે પત્રમાં લખ્યું આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દરરોજ નવી પ્રગતિ થઈ રહી છે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરી રહી છે આવી સ્થિતિમાં જ્યારે હું પીએમને કહેતા સાંભળો છો કે ગંદી ગટરમાં ગંદામાં પાઇપ નાખીને ગંદા ગેસમાંથી ચા બનાવી શકાય છે ત્યારે મારું મન મરી જાય છે જ્યારે પીએમ કહે છે. કે વાદળોની પાછળ ઉડતા રડારને પકડી શકતું નથી ત્યારે તે આખી દુનિયામાં લોકોમાં હાસ્યનો પાત્ર બની જાય છે.

શાળા કોલેજમાં ભણતા બાળકો તેમની મજાક ઉડાવે છે તેમના આવાની નિવેદોનો દેશ માટે અત્યંત જોખમી છે તેના ગણા ગેરફાયદા છે જેમ કે સમગ્ર વિશ્વની ખબર પડે છે કે ભારતના વડાપ્રધાન કેટલાક ઓછા ભણેલા છે અને તેમનું વિજ્ઞાનનું પ્રાથમિક જ્ઞાન પણ નથી જ્યારે અન્ય દેશોના રાષ્ટ્રપ્રમુખ પીએમને ભેટે છે ત્યારે તેનું દરેક ભાગની એક મોટી કિંમત આપીને જતા રહે છે ખબર નથી કે બદલામાં તેઓ કેટલા કાગળ પર સહી કરે છે કારણ કે વડાપ્રધાન સમજી શકતા નથી કારણ કે તે ઓછું ભણેલા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version