ગુજરાત રાજયની વિધાન સભાની ચુંટણી અંગે ઉમેદવારોની પસંદગી અંગે રાજકીય પક્ષોમાં કવાયત ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પારલામેન્ટરી બેઠકના બીજા દિવસે બોર્ડ બેઠકમા મહેસાણાનુ રીપોર્ટીંગ શરૂ થતાં જ પુર્વ મુખ્ય મંત્રી નીતિન પટેલ બેઠક છોડી બહાર જતા રહ્યા હતા. સામાન્ય રીતે એવો નિયમ પ્રચલિત છે કે બોર્ડમાં પોતાની બેઠકની ચર્ચા ચાલતી હોય ત્યારે ઉપસ્થીત આગેવાન બેઠક બહાર જતા રહે છે. તેથી જ બોર્ડમાં પોતાની બેઠકના નિરીક્ષકો સામે પુર્વ ડેપ્યુટી મૂખ્ય મંત્રી નીતીન પટેલ બોર્ડ માથી બહાર નીકળી ગયા હતા.
મહેસાણાનું રીપોર્ટીંગ શરૂ થતાં જ પુર્વ ડેપ્યુટી મુખ્ય મંત્રી નીતિન પટેલ પારલામેન્ટરી બોર્ડ માથી બહાર નીકળી ગયા..
RELATED ARTICLES