Published by : Rana Kajal
આજે તા. 20 એપ્રિલના રોજ માનહાનિ કેસમાં જેલની સજા રોકવા આજે ચુકાદો સુરત કોર્ટે જાહેર કરશે. આ ચુકાદા અંગે સૌ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. માનહાનિ કેસમાં કોંગ્રેસના રાહુલ ગાંધી દોષિત થયા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જૉકે રાહુલ ગાંધીએ સ્ટે ઑફ કનવિશનની અપીલમાં બન્ને પક્ષની દલીલો થઇ જતા આજે તા 20 એપ્રિલના રોજ ચુકાદો જાહેર કરવામાં આવશે