Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAhmedabadમુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 508 KM ના રૂટમાં એક કિલોમીટર સુધી વાયડકટ ઉપર...

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના 508 KM ના રૂટમાં એક કિલોમીટર સુધી વાયડકટ ઉપર ગડરો બિછાવાયા…

  • મેઈક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર મશીન દ્વારા ફૂલ સ્પાન ગડર લોન્ચિંગ
  • નવસારીના નશીલપોર પાસે હાઈ સ્પીડ ટ્રેનના પિલરો ઉપર પ્રથમ કામગીરી
  • ગુજરાતમાં 98.8 અને દાદર નગર હવેલીમાં 100 ટકા જમીન સંપાદન થયું છે પૂર્ણ
  • મહારાષ્ટ્રમાં પણ BJP ની ગઠબંધન સરકાર બેસતા બુલેટ ટ્રેન પ્રોજેકટે પકડેલી ગતિ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં વાયડકટ માટે પિલર્સ ઉભા કરવાની કામગીરી જેટ ગતિએ થઈ રહી છે.ભરૂચ, વડોદરા, વાપી, નવસારી, સુરત, અમદાવાદ, ખેડા સહિતના ગુજરાતના જિલ્લાઓમાં NHSRCL દ્વારા MAHSRP માટે વાયડકટ ઉભો કરવા પિલરોનું માળખું ઉભું કરી દેવાની કામગીરી હાલ રાત દિવસ ધમધમી રહી છે.ત્યારે મેઈક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ મશીન દ્વારા સળંગ એક કિલોમીટરના વાયડકટ ઉપર સ્પાન ગડર લોન્ચિંગ કરી દેવાયું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે પિલરો ઉપર સ્પાન ગડર બિછાવવાની આ પ્રથમ કામગીરી નવસારી જિલ્લાના નસીલપોર ખાતે એક કિલોમીટરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે પિલરો ઉપર સ્પાન ગડર બિછાવવાની આ પ્રથમ કામગીરી નવસારી જિલ્લાના નસીલપોર ખાતે એક કિલોમીટરમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security