Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeIndiaયાત્રીઓ માટે ખાસ સુવિધા...

યાત્રીઓ માટે ખાસ સુવિધા…

Published By:-Bhavika Sasiya

  • રેલવે સ્ટેશન પર માત્ર 100 રૂપિયામાં જ મળશે હોટલ જેવો રૂમ…
  • ભારતીય રેલવે મુસાફરો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. જેથી કરીને લોકોની મુસાફરી આરામદાયક બની રહે.

પરંતું અનેક સુવીધાઓથી હજી મુસાફરો વાકેફ નથી જેમકે મુસાફર રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોય અને  રેલવે સ્ટેશન પર જ રોકાવવું હોય તો  સ્ટેશન પર જ રૂમ મળી જશે.  કોઈ હોટેલ કે ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.

રેલવે સ્ટેશન પર મુસાફરોને રહેવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને રૂમની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હશે. એક રાત માટે રૂમ બુક કરાવવા તમારે 100 રૂપિયાથી 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે. રૂમનું બુકિંગ કરાવવા  સૌથી પહેલા  IRCTC એકાઉન્ટ ખોલો. હવે લોગિન કરો અને માય બુકિંગ પર જાઓ.મુસાફરની ટિકિટ બુકિંગના નીચેના ભાગ પર રિટાયરિંગ રૂમનો વિકલ્પ દેખાશે. અહીં ક્લિક કર્યા પછી મુસાફરને રૂમ બુક કરવાનો વિકલ્પ દેખાશે.

હવે પેમેન્ટ કર્યા બાદ રૂમ બુક થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!