Published by : Rana Kajal
આ યુગ યુવાનોનો છે. ત્યારે 63 વર્ષના ગુજરાતમા અડધોઅડધ વસ્તી યુવાનોની છે… વય પ્રમાણે ગુજરાતની વસ્તીનુ વર્ગીકરણ કરતા 20 થી 24 વર્ષની વય ધરાવતા 62.99 ટકા લોકો, 25 થી 29 વર્ષની વય ધરાવતા 61.63ટકા લોકો, 30 થી 34 વર્ષની વય ધરાવતા 57.77 ટકા, 35 થી 39વર્ષની વય ધરાવતા 53.09 ટકા 40 થી 44 વર્ષની વય ધરાવતા 47.61 લોકો 45થી49 વર્ષની વય ધરાવતા 42.48લોકો 50 થી 59 ની વયના 67.00અને60થી79વય ધરાવતા 63 ટકા લોકો જીવી રહ્યા છે. આમ ગુજરાત રાજ્ય માં યુવાનોની સંખ્યા સૌથી વધુ જણાઈ રહ્યા છે જે ગુજરાતના વિકાસ માટે ખુબ સુચક છે. સર્વે મુજબ સૌથી વધુ યુવાન લોકો ધરાવતા ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. અત્રે નોધપાત્ર બાબત એ છે કે યુવાઓને વધુને વધુ રોજગારી અને તેથી વિકાસની તક આપવાનો ઍક ખાસ હેતુ ગુજરાત રાજ્યનો રહયો છે. યુવા ઓની વસ્તી વધુ હોવાનાં કારણે ખેલ જગત તેમજ અન્ય ક્ષેત્રમાં ગુજરાતે ખાસ અને નોંધપાત્ર પ્રગતિ કરી છે