Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeCricketરવિચંદ્રન અશ્વિન બન્યો વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર…

રવિચંદ્રન અશ્વિન બન્યો વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર…

Published by : Vanshika Gor

ઈન્ડિયન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને પાછળ છોડીને બોલરોની રેન્કિંગમાં ટોપનું સ્થાન હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં અશ્વિને 6 વિકેટ ખેરવી હતી અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રદર્શનના કારણે જ તે વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર બની ગયો છે.

અશ્વિનનું ટેસ્ટ કેરિયર
અશ્વિને અત્યાર સુધી 91 ટેસ્ટ મેચ રમી છે અને 24.03ની એવરેજથી 463 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 7/59 છે. તે 31 વખત 5 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેણે 7 વખત ટેસ્ટમાં 10 વિકેટ પણ લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી 2 ટેસ્ટમાં 14 વિકેટ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security