Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratરાજ્યની પહેલી ઈ - કોર્ટ અમદાવાદમાં શરૂ થઈ…

રાજ્યની પહેલી ઈ – કોર્ટ અમદાવાદમાં શરૂ થઈ…

Published by : Rana Kajal

અમદાવાદના ઘી કાંટા ખાતેની ફોજદારી કોર્ટમાં રાજ્યની સૌ પ્રથમ વર્ચ્યુઅલ ઇ – કોર્ટની શરુઆત થઈ હતી. આ અંગે વધુ વિગતે જોતાં રાજ્યની પ્રથમ ઇ – કોર્ટ શરૂ થયા બાદ હવે ઇ- ચલણની રકમ વાહન ચાલકો દ્વારા 90 દિવસમાં નહીં ભરવામાં આવે તો આપોઆપ આઈ – ચલણ ઇ – ટ્રાફીક કોર્ટમાં પહોંચી જશે અને કસૂરવારોને નોટિસ પાઠવવામાં આવશે. વાહનચાલકો પણ ઇ – પેમેન્ટ દ્વારા દંડ ભરી શકશે. આમ થવાથી વાહન ચાલકોનો સમય અને નાણાંની બચત થશે. ખાસ શરૂ કરાયેલી ઈ – ચલણ ટ્રાફીક કોર્ટમાં પ્રથમ દિવસેજ 9044 જેટલા કેસો ટ્રાન્સફર થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!