Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeCricketરોહિત શર્માની લડાયક સદી, ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ઈન્ડિયન કેપ્ટન…

રોહિત શર્માની લડાયક સદી, ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ઈન્ડિયન કેપ્ટન…

Published by : Vanshika Gor

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુર ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાના આતંક સામે 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હાલ ટીમ ઇન્ડિયાનો સ્કોર 5 વિકેટે 182 રન છે અને ઓસ્ટ્રેલિયા સામે લીડ લઈ લીધી છે. રોહિત શર્મા અને જાડેજા ક્રિઝ પર ઊભા છે.રોહિત શર્માએ બે વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. તેણે આ મેચમાં 171 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા છે.

ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર કેપ્ટન
દિલશાન
ફાફ ડુ પ્લેસિસ
બાબર આઝમ
રોહિત શર્મા

કેપ્ટન રોહિત શર્મા બેટ સાથે ટીમને લીડ કરી રહ્યો છે. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 15મી ફિફટી ફટકારી છે. હાલ તે 85 રને તો સૂર્યકુમાર યાદવ 4 રને રમી રહ્યો છે. રોહિતનો સાથી ઓપનર લોકેશ રાહુલ 20 રનના વ્યક્તિગત સ્કોરે ડેબ્યુટન્ટ ટોડ મોર્ફીનો શિકાર થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security