Home News Update Nation Update લવ જેહાદ સામે ઉત્તરકાશીમાં મહાપંચાયતનું આયોજન… જોકે પરવાનગી અપાઈ નથી… 144 કલમ...

લવ જેહાદ સામે ઉત્તરકાશીમાં મહાપંચાયતનું આયોજન… જોકે પરવાનગી અપાઈ નથી… 144 કલમ લાગુ કરાઈ…

0

Published by : Rana Kajal

ઉત્તરાખંડના ઉત્તર કાશી નામના પુરોલા નામના શહેરમાં લવજેહાદ સામે મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યું છે પરંતું તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી નથી તેમજ 144 કલમ અમલમાં મુકવામાં આવી છે…ગત તા 26 મેના રોજ પુરોલા માં ઍક હિંદુ યુવતીનું અપહરણ થયું હોવાનો બનાવ બન્યો હતો જે અંગે ઍક મુસ્લિમ યુવકનું નામ બહાર આવતા પોલીસે યુવકની અટક કરી હતી. દરમીયાન હિંદુ સંગઠનોએ મુસ્લિમોની દુકાનો પર લવ જેહાદીઓ દુકાન ખાલી કરો તેવા પાટીયા લગાવ્યા હતા . આવા વાતાવરણમાં લવ જેહાદ સામે પુરોલા ગામ ખાતે મહા પંચાયતનુ આયોજન કરવામાં આવ્યું હતું જૉકે તત્ર દ્વારા મહા પંચાયત યોજવા પરવાનગી આપવામાં આવી ન હતી તેમજ 144 કલમ લગાવી દેવામાં આવી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version