Home Arvind Kejriwal વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની માહિતી સૌને આપવાની જરૂર નથી…ગુજરાત હાઇકોર્ટ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની માહિતી સૌને આપવાની જરૂર નથી…ગુજરાત હાઇકોર્ટ…

0

Published By : Parul Patel

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની બધાને માહીતી આપવાની કોઇ જરૂર નથી. સાથેજ અરજી કરવા બદલ અદાલતે અરવિંદ કેજરીવાલને રૂ 25 હજારનો ખર્ચ જમા કરાવવા આદેશ આપ્યો…

આ અંગે વિગતે જોતા ગુજરાત હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના 7 વર્ષ જુના આદેશને રદ કર્યો હતો. આ આદેશમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેની માહિતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવા જણાવવામા આવ્યું હતું.

સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સી.આઇ.સી.ના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીની અપીલ મંજૂર રાખી, જસ્ટિસ બિરેન વૈષ્ણવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર રૂ 25 હજારનો ખર્ચ પણ આપવા હુકમ કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version