વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા હતા. તેમની આ જાપાન યાત્રા 12થી 16 કલાકની રહેશે.આ દરમિયાન તેઓ શ્રીમતી આબેની મુલાકાત લઈ સમગ્ર ભારતીયો વતી સંવેદના વ્યક્ત કરશે.આ ઉપરાંત વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન કિશિદા સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે અત્રે નોંધવુ રહ્યું કે ભારત અને જાપાનના સંબંધો ખૂબ મજબુત છે સાથે જ સમગ્ર વિશ્વ માટે ભારત અને જાપાનના મજબુત સંબંધોના આધાર પર ઘણાં રાજકીય ગણિત અને સમીકરણો બદલાય છે જેમકે ચીનની વિસ્તારવાદી વિચારસરણી સામે ભારત અને જાપાનના મજબુત સંબંધો મજબૂત દિવાલ સમાન સાબિત થઈ રહયા છે જેની નોંધ સમગ્ર વિશ્વએ પણ લીઘી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા…જાપાનના સ્વ શિંજો આબેને ભારતીયો વતી શ્રદ્ધાંજલિ આપશે..
RELATED ARTICLES