Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવલસાડ: ભાજપના મોટા હોદ્દેદારો માણી દારૂની પાર્ટી અને થયા વાયરલ….

વલસાડ: ભાજપના મોટા હોદ્દેદારો માણી દારૂની પાર્ટી અને થયા વાયરલ….

Published by : Vanshika Gor

વલસાડમાં આદર્શ સોસાયટીમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર વલસાડ પોલીસે દરોડા પાડ્યા હતા. શહેર પીઆઈ સહિત મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં દારૂની મહેફિલ માણતા 15 શખ્સો ઝડપાયા હતા. મહેફિલમાં વલસાડ માજી પાલિકા સભ્યના પતિને તેમજ ભાજપના હોદ્દેદારો અને અન્ય શખ્સોને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી. વલસાડ પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઇલ ફોન, 7 વાહનો સહિત કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજ્યમાં એકબાજુ દારૂબંધી છે તો બીજી બાજુ ભાજપના જ નેતાઓ દારૂપાર્ટીમાં પકડાયા છે. આ હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમાં હાલ તો 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે સવાલ એ પણ છે કે શું અન્ય કોઈ મોટા માથા પણ આ પાર્ટીમાં સામેલ હતા કે કેમ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security