વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. જોડતોડનું રાજકારણ પણ તેજ બની રહ્યું છે. ભાજપ સંગઠન વધુ મજબૂત કરવા આગળ ધપી રહ્યું છે ત્યારે વાગરા તાલુકામાં કોંગ્રેસને વધુ એક ફટકો આપ્યો હતો.જોલવા ગામે કોંગ્રેસના 40 જેટલા સક્રિય કાર્યકરો બુધવારે ભાજપમાં જોડાયા હતા.